Breaking News/
અમદાવાદ: રખિયાલ BRTS રુટમાં અકસ્માત, BRTS બસે એકટીવા ચાલકને લીધો અડફેટે, એકટીવા ચાલક ગંભીર રીતે ઘાયલ, સ્થાનિકોએ એક્ટિવા ચાલકને હોસ્પિટલમાં ખસેડયો, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
