Gujarat/ રાજ્યભરમાં નિરામય યોજનાનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે પાલનપુરથી કરાવ્યો પ્રારંભ, CMના હસ્તે લાભાર્થીઓને નિરામય કાર્ડ અર્પણ, લોકોને નિરામય ગુજરાત માટે લેવડાવ્યા શપથ, વ્યસન મુક્ત અને આરોગ્યના નિયમો માટે શપથ

Breaking News