Breaking News/
અમદાવાદઃ આજે મળશે મનપાની સામાન્ય સભા, રથયાત્રાના દિવસે બનેલી દુર્ઘટના અંગે થશે ચર્ચા, અન્ય જર્જરિત મકાનો અંગે પણ થશે ચર્ચા, વિપક્ષ શાસક પક્ષને ઘેરવા બનાવશે રણનીતિ
