Breaking News/ ભુપત આહીરની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, મોસ્ટ વોન્ટેડ અને કુખ્યાત આરોપી છે ભુપત આહીર, અગાઉ 35થી વધુ ગંભીર ગુનાઓમાં ધરપકડ કરાઇ છે, મુંબઈમાં 4 દિવસ ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું, 29 જેટલા લુટ ધાડ ગુનાનો આરોપી છે ભુપત આહીર

Breaking News