Accident/ અમદાવાદ સાણંદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 નાં મોત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…રાજ્યનાં રોડ પર ફરી રેડાયું લોહી, અમદાવાદ સાણંદ હાઈવે પર અકસ્માતમાં 3 ના મોત

Breaking News
Hit and run incident near Hazira, cyclist dies at the scene

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • રાજ્યનાં રોડ પર ફરી રેડાયું લોહી
  • અમદાવાદ સાણંદ હાઈવે પર અકસ્માતમાં 3 ના મોત
  • ગીબપુરાના કરીમ નગર પાસે બની ઘટના
  • કાર ડિવાઈડર કુદી સામે આવતા વાહનો સાથે ટકરાઈ
  • કારે બાઈક અને એક્ટિવાને મારી ટક્કર
  • કાર પર ધ્રાંગધ્રા એપીએમસી ડાયરેક્ટર નેમ પ્લેટ હોવાનું આવ્યું સામે
  • પોલીસે ઘટના સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…