National/
સાત ચરણમાં યોજાશે પાંચ રાજ્યમાં ચૂંટણી , 10 માર્ચે પાંચ રાજ્યોની મતગણતરી યોજાશે , ઉત્તરપ્રદેશમાં 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણી , ઉત્તરપ્રદેશમાં 14 ફેબ્રુઆરીએ બીજા ચરણનું ઇલેક્શન , 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા ચરણનું ઇલેક્શન , 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબક્કાની ચૂંટણી , 27મીએ યુપીમાં પાંચમાં તબક્કાની ચૂંટણી , યુપીમાં 3 માર્ચે છઠ્ઠા, 7 માર્ચે સાતમા ચરણનું મતદાન , મણીપુરમાં બે તબક્કામાં મતદાન યોજાશે , મણીપુરમાં 27 ફેબ્રુઆરીએ અને 3 માર્ચે ચૂંટણી , પંજાબમાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી , ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરી ચૂંટણીનું એલાન , ગોવામાં પણ 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે ,
