Breaking News/ ભાવનગર: ગારીયાધાર અને જેસરમાં વરસાદ, ગામડી, નાનીવાવડી, પાંચ ટોપરામાં વરસાદ, પીપરડી, રાણી ગામ, શેવડીવદરમાં પણ વરસાદ, પીપરડી જતા માર્ગ પર પુલ પર પાણી ભરાયું, વિદ્યાર્થીઓને પાણીમાં ચાલીને જવુ પડ્યું સ્કુલ

Breaking News