Breaking News/
બોટાદ: ગઢડાના ગામોમાં ધોધમાર વરસાદ, વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા, પીપરડી, સીતાપર ,લીંબાળીમાં વરસાદ, ઇતરીયા ,રામપરા, વાવડી ગામોમાં વરસાદ, વરસાદ થતા ખેડુતોમાં ખુશીનો માહોલ
