Breaking News/ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભારે ભીડ, અષાઢી અગિયારશ નિમિત્તે ભક્તોની ભારે ભીડ, અષાઢી અગિયારશને મનાય છે દેવ પોઢી અગિયારશ, આ દિવસે ભગવાન વિષ્ણુના દર્શનનું અનેરું મહત્વ, વહેલી સવાર થીજ ભક્તોની જોવા મળી ભીડ

Breaking News