Breaking News/ નવસારીના ખેરગામ સહિત ઉપરવાસમાં વરસાદ, ભારે વરસાદને કારણે ઔરંગા નદી ગાંડીતૂર, ખેરગામના 4 જેટલા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ, બ્રિજ પાણીમાં ગરકાવ થતા 30 ગામોનો સંપર્ક કપાયો, ગ્રામજનોને 25 કિલોમીટર ફરીને ગામમાં જવાની ફરજ પડી

Breaking News