ડેમ ઓવરફ્લો/ સુરેન્દ્રનગર:ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા સૂચના રામપરા, ખાટડી, ડાકવડલા, શેખલિયા કરાયા એલર્ટ મેવાસા અને લોમા કોટડી સહિતના ગામોને કર્યા એલર્ટ નદીના ભાગમાં અવર-જવર નહિ કરવા સૂચના માલઢોરને સલામત સ્થળે લઈ જવા તાકીદ કરી

Breaking News