બળાત્કાર/ વડોદરા: બાળકીનો સગો પિતા બન્યો હેવાન સાડા પાંચ વર્ષની બાળકી સાથે કર્યુ દુષ્કર્મ પત્ની ગર્ભવતી હતી અને દીકરી સાથે કર્યુ દુષ્કર્મ વાઘોડિયાની ખાનગી કંપનીમાં વેલ્ડર તરીકે બજાવે છે ફરજ સી ટીમના સભ્યોએ બાળકીને પૂછપરછ કરી પિતા વિરુદ્ધ ગુનો નોંધી કરી ધરપકડ

Breaking News