Breaking News/
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના, અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ,મેહસાણામાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં યલો એલર્ટ અપાયું, ઓફ્સોર ટ્રફ ,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
