જૂથ અથડામણ/ સુરેન્દ્રનગર: ચુડામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ જૂથ અથડામણમાં બે દલિતોનું ઢીમ ઢાળી દેવાયું 5 વ્યકિતોએ ગંભીર રૂપે ઘાયલ થવા પામ્યા જમીન બાબતના મનદુખમાં હુમલો કરાયો

Breaking News