gandhinagar sachivalay/ ગ્યાસુદ્દીન શેખે HCના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર, કોંગ્રેસના ધારાસભ્ય છે ગ્યાસુદ્દીન શેખ, ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા માંગ, વધતા કોરોના સંક્રમણને લઈને કરી માંગ, ગાંધીનગર ચૂંટણી યોજાશે તો સંક્રમણ વધશે, રાજ્યનું ચૂંટણી પંચ સરકારની કટપુતળીઃ શેખ

Breaking News