એમએલએનો ભાઈ દારૂ પીતા પકડાયો/ MLA ગેનીબેન ઠાકોરનો ભાઈ દારૂ પીતા ઝડપાયો દારૂબંધીનો ઢોલ વગાડનાર ગેનીબેનનો જ ભાઇ ઝડપાયો ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ દારૂ સાથે ઝડપાયો રમેશ નગાજી ઠાકોરને દારૂ પીતા પોલીસે ઝડપી પાડ્યો LCB પોલીસે અબાસણાગામથી રમેશની કરી ધરપકડ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું

Breaking News