સૌરાષ્ટ્ર યુનિવર્સિટી/ રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI દ્વારા વિરોધ યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવતા કર્યો વિરોધ સૌ.યુ. અને ઉચ્ચ શિક્ષણ વિભાગનું બેસણું યોજયું કેમ્પસમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને બેસણું ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીના વિરોધમાં બેસણું
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)