Breaking News/ ગાંધીનગર:આજે કેબિનેટની બેઠક મળશે, ચિંતનશિબિરની ભલામણોની અમલવારીની સમીક્ષા, રોજગાર નિમણુંક પત્ર વિતરણ કાર્યક્રમને લઇ ચર્ચા, કિસાન સન્માનનિધી સ્કીમને લઇ રિવ્યુ થઇ શકે, આયુષ્યમાન ભારત કાર્ડને લઇ થઇ શકે છે રિવ્યુ

Breaking News