Breaking News/
ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ, વેરાવળમાં ચારેતરફ પાણી ભરાયા, દેવકાનદીના પાણી લોકોના ઘરોમા ઘુસ્યા, ભાલકા સોસાયટીના અનેક ઘરોમા પાણી ભરાયા, લોકોની ઘરવખરી પાણીમા તરતી જોવા મળી, મોટાભાગની સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાયા
