Breaking News/
ઇસ્કોન બ્રિજ ઉપર વધુ એક અકસ્માત, એક સાથે ચાર ગાડીઓ ધડાધડ અથડાઇ, ટાટા, સ્વિફ્ટ ડિઝાયર સહિતની કાર ટકરાઈ, કાર અકસ્માતમાં કોઇને જાનહાની નહી
