Breaking News/ અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે CM ભુપેન્દ્ર પટેલે બોલાવી બેઠક, ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ગૃહ વિભાગના અધિકારીઓને બોલાવ્યા, અકસ્માત બાદ લેવાયેલા પગલા, પોલીસ કાર્યવાહી જેવી બાબતોની કરશે ચર્ચા

Breaking News