વરસાદ/
રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ પોરબંદર અને જૂનાગઢમાં પડી શકે વરસાદ ગીર સોમનાથમાં પણ પડી શકે ભારે વરસાદ 15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી
