Breaking News/ ભાવનગરઃ તળાજા ટ્રેક્ટર ખાળીયામાં ખાબકતા એકનું મોત, સિમેન્ટના બેલા ભરેલુ ટ્રેક્ટરે ખાધી પલ્ટી, ડ્રાઇવર ટ્રેક્ટર નીચે દબાયો હતો, લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટીયા, મૃતક યુવાન સરતાનપર ગામનો હોવાનું જાણવા મળ્યુ

Breaking News