Breaking News/ અમદાવાદમાં કોર્પોરેટ રોડ પર યુવતીનો મૃતદેહ મળ્યો, કોર્પોરેટ રોડના પિનાકલ બિઝનેસ પાર્કની ઘટના, આપઘાત કે હત્યા અંગે પોલીસ દ્વારા તપાસ શરુ, ત્રીજા માળેથી યુવતી નીચે પડી હોવાની આશંકા, યુવતીના ગાળાના ભાગે ઇજાના નિશાન  

Breaking News