Breaking News/
લાઠીના દુધાળા ગામે અમૃત સરોવરનું નિર્માણ, CM ભુપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ, ધી યુનાઇટેડ નેશન્સ 2023 વોટર કોન્ફ્રરન્સ લેકનું કર્યું લોકાર્પણ, રૂપિયા 3.74 કરોડ ના ખર્ચે સરોવરનું નિર્માણ કાર્ય સંપન્ન, 25,40,887 ક્યુબીક મીટર પાણીનો થશે સરોવરમાં સંગ્રહ, 1કુલ 4.86 એકરમાં અમૃત સરોવરનું કરાયું નિર્માણ
