Breaking News/ જામનગરમાં અશ્વપ્રેમીનો અનોખો પ્રેમ, શાસ્ત્રો મુજબ અશ્વની અંતિમક્રિયા કરવામાં આવી, અશ્વનું અગિયારમું, ઉતરક્રિયા કરી દાડો કરાયો, શાસ્ત્ર મુજબ દફ્ન વીધી કર્યા બાદ અશ્વનું અગિયારમું કરાયું, નવસોથી વધુ બાળકોને બટુક ભોજન કરાવાયું, અગિયાર દિવસ સુધી પરિવારે દરરોજ કરી પ્રાર્થના, દફન સ્થળ ઉપર ફૂલહાર, ગાયોને ધાસચારો ખવડાવ્યો, અશ્વના આત્માની શાંતિ માટે કરી પરિવારે પ્રાર્થના  

Breaking News