Breaking News/ અમદાવાદના ઇસ્કોનબ્રીજ પાસે પોલીસનું વાહન ચેકિંગ, સેક્ટર-1 નીરજ બડગુજર સહિત પોલીસ અધિકારીઓ હાજર, DCP, ACP અને PI સહિતનો પોલીસ કાફલો હાજર, બ્રેથ એનેલાઈઝર દ્વારા વાહન ચાલકોનું સઘન ચેકિંગ, સળંગ એક મહિના સુધી ચાલશે પોલીસની ખાસ ડ્રાઇવ, શહેરમાં દરરોજ રાત્રીના 10થી 2 વાગ્યા સુધી કરાશે ચેકિંગ July 26, 2023khusbu pandya Breaking News