Breaking News/
સુરત:પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઇ, PI બનીને 1.92 લાખ રૂ.નો તોડ કર્યો હતો, યુવાનનું કારમાં અપહરણ કરી તોડ કર્યો, કોન્સ્ટેબલ સામે કાપોદ્રા પો.સ્ટેશનમાં ફરિયાદ, પોલીસકર્મી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ
