Breaking News/
નવસારી જીલ્લાની નદીઓ બની ગાંડીતુર, પુર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપુર, પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, અંબિકા નદી ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર, કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 6 ફૂટ દૂર, શહેરના નીચાણવાણા વિસ્તારોને એલર્ટ કરાયા, જીલ્લાની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ, શહેરમાં વરસાદના પાણી ઉતર્યા બાદ હવે પૂરનો ખતરો, પરિસ્થિતિને પોહચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ
