Breaking News/ 9 લોકોને કચડી મારનાર તથ્યના બાપની ‘બડાશ’, નરસંહારી પુત્રે લીધા નિર્દોષોના જીવ, બાપ હાંકે છે બડાશ, પુત્રની ભૂલ સ્વીકારવાના બદલે આપે છે પ્રોત્સાહન, પ્રજ્ઞેશ પટેલના નામે વિવાદાસ્પદ ઓડિયો થયો વાયરલ, ’20 વર્ષના છોકરાથી આવું તો થાય’ તેવો ઓડિયોમાં ઉલ્લેખ, મંતવ્ય ન્યૂઝ આ વાયરલ ઓડિયોની પૃષ્ટિ નથી કરી રહ્યું

Breaking News