Breaking News/
સુરત:કાર ચાલકનું સરઘસ કાઢવામાં આવ્યું, કાપોદ્રામાં કાર ચાલકે પાંચ લોકોને ઉડાવ્યા હતા, પોલીસે સમગ્ર ઘટનાનું રિ-કસ્ટ્રકશન કર્યું , કાર ચાલક સાજન પટેલને ઘટના સ્થળે લઇ જવાયો
