Breaking News/ સિંધુભવન અકસ્માત કેસમાં તથ્ય પટેલની તપાસ પૂર્ણ, તથ્ય પટેલને લઇ જવાયો સાબરમતી જેલ, બાગબાન ચાર રસ્તા પાસે યુ-ટર્ન લેતા થયો હતો અકસ્માત, ઘટના સમયે તથ્યનો મિત્ર શાન પણ તેની સાથે હતો, આરોપીએ કાફે રેસ્ટોરેન્ટની દીવાલમાં અથડાવી હતી ગાડી, તથ્યએ વહેલી સવારે માત્ર તેની માતાને કરી હતી વાત, તથ્યના નિવેદનમાં રાત્રે 2 વાગ્યે ફરવા નીકળ્યાનું નિવેદન    

Breaking News