Breaking News/
ભાવનગરની માધવહિલ બિલ્ડિંગમાં ગેલેરી ધરાશાયી થવાનો મામલો, મનપા કમિશનરે બિલ્ડિંગને સીલ કરવાનો આપ્યો આદેશ, BU પરમિશન રદ કરવામાં આવી, 56 ફ્લેટના ગ્રાહકો અને 70થી વધુ ઓફિસ માલિકોને બિલ્ડિંગ ખાલી કરવાના આદેશ
