Breaking News/
જેતપુરમાં મકાન ધરાશાયી: ભોજાધાર વિસ્તારમાં એક કાચું મકાન ધડામ લઈને પડ્યું, દટાયેલા 6 લોકોને સ્થાનિકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા, 3ની હાલત ગંભીર
