Breaking News/ ગાંધીનગરઃ ચિલોડા પોલીસે 5 લોકોની કરી ધરપકડ, ચંદ્રલા ગામ પાસે પ્રાઇવેટ બસમાંથી કરી ધરપકડ, 2 પિસ્તોલ અને 9 કારતુસ સાથે 5ની કરી ધરપકડ, ટ્રાવેલ્સ બસમાં ચેકિંગ દરમિયાન ઝડપાયા ઈસમો, કુલ આશરે 59 હજારનો મુદ્દામાલ કબજે કર્યો  

Breaking News