Breaking News/ અમરેલી LCBની મોટી કાર્યવાહી, બાબરામાંથી ઝડપાયો નશીલી સિરપનો જથ્થો, પાલિકાના મહિલા સદસ્યાના પતિના ગોડાઉનમાંથી ઝડપાયો જથ્થો, ગોડાઉનમાંથી 40 હજાર આયુર્વેદિક સિરપની બોટલો ઝડપાઇ, પોલીસે રૂપિયા 60 લાખનો મુદામાલ કર્યો જપ્ત, LCB એ ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો, શહેરમાં ખુલ્લેઆમ વેચાઈ રહી હતી સિરપની બોટલો, પોલીસે આ મામલે પાલિકા મહિલા સભ્યના પતિને દબોચ્યો, મહિલા સભ્યના પતિ મૂળશંકર તેરૈયાને પોલીસે ઝડપી પાડ્યો, સિરપના સેમ્પલ લઇ FSL તાપસ માટે મોકલાયા August 4, 2023khusbu pandya Breaking News