Breaking News/
રાજયના 61 મામલતદારોની સામૂહિક બદલી કરાઇ, 61 મામલતદારોની અલગ અલગ જીલ્લાઓમાં બદલી મોડી સાંજે મહેસુલ વિભાગે કર્યા બદલીના આદેશ, ચીટનીશ, નાયબ ચીટનીશ તરીકે સોંપાઇ ફરજ, ચૂંટણી વિભાગમાં પણ સોંપાઈ ફરજ
