Ahmedabad/ અમદાવાદ એરપોર્ટનું સંચાલન હવે આ દિગ્ગજ કંપનીના હાથમાં

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટને લઇ મોટા સમાચાર સરદાર પટેલ આંતરાષ્ટ્રીય એરપોર્ટનું ખાનગીકરણ એરપોર્ટનું 7 નવેમ્બરથી સંચાલન અદાણીને હસ્તગત એરપોર્ટના ખાનગીકરણ અંગે દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ 7 નવેમ્બરથી એરપોર્ટ પર લાગશે અદાણીના બેનર ટર્મિનલનું ઓપરેશન,એરપોર્ટના વિકાસનું કામ અદાણી સંભાળશે અદાણી અંતર્ગત એરપોર્ટ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ

Breaking News

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટને લઇ મોટા સમાચાર
સરદાર પટેલ આંતરાષ્ટ્રીય એરપોર્ટનું ખાનગીકરણ
એરપોર્ટનું 7 નવેમ્બરથી સંચાલન અદાણીને હસ્તગત
એરપોર્ટના ખાનગીકરણ અંગે દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ
7 નવેમ્બરથી એરપોર્ટ પર લાગશે અદાણીના બેનર
ટર્મિનલનું ઓપરેશન,એરપોર્ટના વિકાસનું કામ અદાણી સંભાળશે
અદાણી અંતર્ગત એરપોર્ટ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ