Breaking News/ અરવલ્લી જીલ્લામાં CM ના આગમનને લઇ તૈયારીઓ શરૂ, હેલીકૉપટર લેન્ડિંગ માટે કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું, વાત્રક કોલેજ હેલિપેડ ખાતે CM નું હેલીકૉપટર કરશે લેન્ડિંગ, કલેક્ટર અને SP એ વહીવટી તંત્ર સાથે સ્થળ નિરીક્ષણ કર્યું, આગામી 12 ઓગસ્ટે CM નો અરવલ્લી જીલ્લ્લામાં છે કાર્યક્રમ  

Breaking News
breaking news