Breaking News/
અમદાવાદ: યુનિયન બેંક સાથે ઠગાઈ કેસ, ગ્રીન ડાયમેઝબાયોટેક લિમિ. એ કરી હતી ઠગાઈ, રૂ. 46.79 કરોડની કરવામાં આવી હતી ઠગાઈ, કંપનીના ડાયરેકટરો સામે નોંધાઈ વિધિવત ફરિયાદ, ગ્રીન ડાયમેઝબાયોટેક લિમિટેડ સામે ફરિયાદ દાખલ, કંપનીના ડાયરેક્ટરો સામે CBI એ દાખલ કર્યો ગુનો, ડાયરેક્ટરોના રહેણાક અને ઓફિસ પર CBI ના દરોડા, ચંપત સંઘવી, દિપક સંઘવી, અશ્વિન શાહના ત્યાં CBI ના દરોડા, ડાયરેક્ટરોના અડધો ડઝન ધંધાકીય સ્થળોએ CBI ના દરોડા