Breaking News/
જામનગર મનપામાં ફરી માથાકૂટ, મેળાના ટેન્ડર ખોલવાની પ્રક્રિયામાં માથાકૂટ, બે ટેન્ડર ધારકો વચ્ચે કચેરીમાં જ માથાકૂટ, એસ્ટેટ શાખાના કાર્યાલયમાં થઇ માથાકૂટ, બંને વચ્ચે અભદ્ર વાણી વિલાસ પણ થયો, કચેરીમાં માથકૂટ, પરંતુ એસ્ટેટ અધિકારીનું મૌન, સરકારી કચેરીમાં ગાળા ગાળી અને માથાકૂટથી ભારે ચકચાર
