Breaking News/
ગુજરાતના નાના શહેરોને હવાઈ સેવાથી જોડાશે, અમદાવાદ, વડોદરાથી નાના શહેરોને જોડાશે, કેશોદ, પોરબંદર, અમરેલી, ભુજને જોડાશે, ભાવનગરને પણ હવાઈ સેવાથી જોડાશે, અમદાવાદ- અંબાજી હેલિકોપ્ટર સેવા શરૂ થશે, અમદાવાદ-સ્ટેચ્યુ ઓફ યુનિટી હેલિકોપ્ટર સેવા શરૂ થશે, VGF યોજના હેઠળ બહાર પડ્યા ટેન્ડર, ટૂંક સમયમાં ફ્લાઈટ સર્વિસ શરૂ થાય તેવા સંજોગો
