Breaking News/
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે મારામારી, ફોરેન્સિક વિભાગના ઇન્ચાર્જ HOD પર હુમલો, ડો.પ્રણય પ્રજાપતિ પર ડોકટરે જ કર્યો હુમલો, પોસ્ટમોર્ટમ વિભાગના ડો દિપક સિંઘલ દ્વારા હુમલો, કાલે કેમ નોકરી આવ્યા ન હતા તેમ પુછતા હુમલો
