Farmers help/
અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર, શામળાજીના મેશ્વો જળાશયમાંથી પાણી છોડાયું, રવી પાક માટે છોડવામાં આવ્યું પાણી મોડાસા, ભિલોડા તાલુકાના ખેડૂતોને મળશે લાભ
