Breaking News/ જેતપુરમાં ટ્રેન નીચે યુવાન કપાયો, પરપ્રાંતીય યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતા મોત, મુકેશ લાલુ ભુરિયા નામના યુવકનું થયું મોત, યુવકના મૃતદેહને સરકારી હોસ્પિટલ લવાયો, સમગ્ર મામલે જેતપુર સિટી પોલીસે તપાસ હાથ ધરી  

Breaking News
Breaking News