Breaking News/
ડભોઇ-વડોદરા હાઇવે પરના દબાણો દૂર કરાયા, માર્ગ પહોળો કરવાની કામગીરીમાં અડચણરૂપ દબાણો હટાવાયા, R&B વિભાગ સહિત વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાવાયા, 15 જેટલા ઈસમો સામે કરવામાં આવી કાર્યવાહી, પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા
