Breaking News/ વલસાડના દરિયામાંથી શંકાસ્પદ બોટ ઝડપાઇ, બોટ દરિયામાં 5 નોટિકલ માઈલથી અંદર હતી, સ્થાનિકો દ્વારા બોટને કિનારે લાવવામાં આવી હતી, પોલીસે બોટનો કબ્જો લઈ તપાસ હાથ ધરી, ઝડપાયેલ બોટ ઓમાનની હોવાનો હોવાના અહેવાલ, સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો

Breaking News
Breaking News