Breaking News/ દ્વારકા જગત મંદિરે ઉમટ્યું માનવ મહેરામણ, અધિક માસ અને રવિવાર હોવાથી ભારે ભીડ, રાજા દ્વારિકાધીશના દર્શને ભાવિક ભક્તોનું ઘોડાપુર, હજારોની સંખ્યામાં જગત મંદિરે ભક્તોનો પ્રવાહ, ગોમતી ઘાટ પર પણ ભક્તોની ભારે ભીડ, અધિક માસમાં ગોમતી સ્નાનનું છે અનેરું મહત્વ, દ્વારકાની હોટલ-ધર્મશાળા હાઉસફુલ  

Breaking News
Breaking News