Breaking News/ જામનગરમાં યોજાયો વિભાજનની વિભીશિકા પ્રદર્શની કાર્યક્રમ, શહેર ભાજપ દ્વારા કરાયું પ્રદર્શની કાર્યક્રમનું આયોજન, ભાગલા સમયે શહીદ થયેલા લોકોની યાદમાં યોજાયો કાર્યક્રમ, શહેરના લાખોટા તળાવ પાસે કાર્યક્રમનું કરાયું આયોજન, ધારાસભ્ય રિવાબા જાડેજા, શહેર પ્રમુખ કાર્યક્રમમાં ઉપસ્થિત, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, જાહેર જનતા ઉપસ્થિત

Breaking News
Breaking News