Gujarat/ રાજકોટમાં પૈસા લઈને સિવિલમાં દાખલ કરાવવાનો મામલો, આરોપીઓને હંગામી ધોરણે કામ પર રાખ્યા હતા , પ્રદ્યુમનનગર પોલીસની પૂછપરછમાં થયો ખુલાસો, હિતેષ મહિડાને 1 એપ્રિલથી સફાઈ કર્મી રખાયા હતા , જગદીશ સોલંકીને 10 એપ્રિલે એટેન્ડન્ટ તરીકે રખાયા, આરોપીઓ એક દર્દીને હોસ્પિટલમાં કરાયા હતા દાખલ , અન્ય અધિકારીની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ

Breaking News